
શ્રી હનુમાન ચાલીસા ગુજરાતી પીડીએફ ડાઉનલોડ કરો ⬇
।। શ્રી હનુમાન ચાલીસા ।।
।। દોહા ।।
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજમન મુકુરુ સુધારિ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયક ફલ ચારિ ।।
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર।
બલ બુધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર ।।
।। ચૌપાઈ ।।
જય હનુમાન જ્ઞાન ગુન સાગર।
જય કપીશ તિહું લોક ઉજાગર ।। ૧ ।।
રામ દૂત અતુલિત બલ ધામા।
અંજનિ-પુત્ર પવનસુત નામા ।। ૨ ।।
મહાબીર બિક્રમ બજરંગી।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ।। ૩ ।।
કંચન બરન બિરાજ સુબેસા।
કાનન કુણ્ડલ કુઁચિત કેસા ।। ४ ।।
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજે।
કાંધે મૂંજ જનેઉ સાજે ।। ૫ ।।
શંકર સુવન કેસરી નંદન।
તેજ પ્રતાપ મહા જગ વંદન ।। ૬ ।।
બિદ્યાવાન ગુની અતિ ચાતુર।
રામ કાજ કરિબે કો આતુર ।। ૭ ।।
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા।
રામ લખન સીતા મન બસિયા ।। ૮ ।।
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા।
બિકટ રૂપ ધરિ લંક જરાવા ।। ૯ ।।
ભીમ રૂપ ધરિ અસુર સંહારે।
રામચન્દ્ર કે કાજ સંવારે ।। ૧૦ ।।
લાય સજીવન લખન જિયાયે।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ।। ૧૧ ।।
રઘુપતિ કીન્હી બહુત બડ઼ાઈ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ।। ૧૨ ।।
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં।
અસ કહિ શ્રીપતિ કણ્ઠ લગાવૈં ।। ૧૩ ।।
સનકાદિક બ્રહ્માદિ મુનીસા।
નારદ સારદ સહિત અહીસા ।। ૧૪ ।।
જમ કુબેર દિગપાલ જહાં તે।
કબિ કોબિદ કહિ સકે કહાં તે ।। ૧૫ ।।
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા।
રામ મિલાય રાજ પદ દીન્હા ।। ૧૬ ।।
તુમ્હરો મંત્ર બિભીષન માના।
લંકેશ્વર ભએ સબ જગ જાના ।। ૧૭ ।।
જુગ સહસ્ર જોજન પર ભાનુ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ।। ૧૮ ।।
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં।
જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ।। ૧૯ ।।
દુર્ગમ કાજ જગત કે જેતે।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ।। ૨૦ ।।
રામ દુઆરે તુમ રખવારે।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ।। ૨૧ ।।
સબ સુખ લહૈ તુમ્હારી સરના।
તુમ રચ્છક કાહૂ કો ડર ના ।। ૨૨ ।।
આપન તેજ સમ્હારો આપૈ।
તીનોં લોક હાંક તેં કાંપૈ ।। ૨૩ ।।
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ।
મહાબીર જબ નામ સુનાવૈ ।। ૨૪ ।।
નાસૈ રોગ હરે સબ પીરા।
જપત નિરન્તર હનુમત બીરા ।। ૨૫ ।।
સંકટ તેં હનુમાન છુડ઼ાવૈ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ।। ૨૬ ।।
સબ પર રામ તપસ્વી રાજા।
તિન કે કાજ સકલ તુમ સાજા ।। ૨૭ ।।
ઔર મનોરથ જો કોઈ લાવૈ।
સોઈ અમિત જીવન ફલ પાવૈ ।। ૨૮ ।।
ચારોં જુગ પરતાપ તુમ્હારા।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ।। ૨૯ ।।
સાધુ સંત કે તુમ રખવારે।
અસુર નિકન્દન રામ દુલારે ।। ૩૦ ।।
અષ્ટસિદ્ધિ નૌ નિધિ કે દાતા।
અસ બર દીન જાનકી માતા ।। ૩૧ ।।
રામ રસાયન તુમ્હરે પાસા।
સદા રહો રઘુપતિ કે દાસા ।। ૩૨ ।।
તુમ્હરે ભજન રામ કો પાવૈ।
જનમ જનમ કે દુખ બિસરાવૈ ।। ૩૩ ।।
અંત કાલ રઘુબર પુર જાઈ।
જહાં જન્મ હરિભક્ત કહાઈ ।। ૩૪ ।।
ઔર દેવતા ચિત્ત ન ધરઈ।
હનુમત સેઇ સર્બ સુખ કરઈ ।। ૩૫ ।।
સઙ્કટ કટૈ મિટૈ સબ પીરા।
જો સુમિરૈ હનુમત બલબીરા ।। ૩૬ ।।
જય જય જય હનુમાન ગોસાઈં।
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં ।। ૩૭ ।।
જો સત બાર પાઠ કર કોઈ।
છૂટહિ બન્દિ મહા સુખ હોઈ ।। ૩૮ ।।
જો યહ પઢ઼ૈ હનુમાન ચાલીસા।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ।। ૩૯ ।।
તુલસીદાસ સદા હરિ ચેરા।
કીજૈ નાથ હૃદય મહં ડેરા ।। ૪૦ ।।
।। દોહા ।।
પવનતનય સંકટ હરન, મંગલ મૂર્તિ રૂપ।
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ ।।
।। જય શ્રી રામ ।।
।। જય હનુમાન ।।
Download Hanuman Chalisa Gujarati PDF ⬇
પવિત્ર હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ચાલીસાની PDF ગુજરાતીમાં ડાઉનલોડ કરો અને દરરોજ હનુમાનજીના આશીર્વાદ મેળવવા માટે તેને નજીક રાખો.

Namaste 🙏
I am a humble devotee of Shree Hanuman ji. This website, hanumanchalisaa.com, is my small offering of bhakti, created to share the Hanuman Chalisa, its meanings, and related spiritual content with fellow devotees.
I am not affiliated with any temple or organization, just a seeker sharing with love and faith. May this site help you feel closer to Bajrangbali.
Jai Shree Ram! Jai Shree Hanuman!
📧 suppor@hanumanchalisaa.com